Pritibhojan 2026

Registration & Voluntary Donation

Please register your attendance and make your voluntary donations using the links below.
IMPORTANT: The last date to register is Friday, 18th September 2026.

EST. 15th AUGUST 1987

VANIK ASSOCIATION
OF THE UNITED KINGDOM

Registered Charity No. 1015694 | 69 Pretoria Road, London SW16 6RL

President:
RAKSHA C. SHAH
shah_raksha@hotmail.com
Secretary:
DIPAK SHETH
dipak1423@yahoo.co.uk
Treasurer:
SUBHASH J. VALANI
subhashvalani@yahoo.co.uk

પ્રીતિભોજન / Priti Bhojan

ફક્ત વણિક એસોસિએશનના મેમ્બરો માટે જ / For Vanik Association Members Only

રવિવાર તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ / Sunday 27th September 2026

સ્થળ / Venue:St. Augustine’s Church Hall, Broadwater Road
Tooting Broadway, London SW17 0DY
ટ્રાન્સપોર્ટ / Transport:Bus No. 57, 333 – બસ નંબર ૫૭, ૩૩૩
ટ્યુબ સ્ટેશન / Tube Station:Tooting Broadway – ટૂટિંગ બ્રોડવે
તારીખ / Date:રવિવાર તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ – સમય: બપોરના ૧.૦૦
Sunday 27th Sept 2026 – Time: 1:00 PM
જેમાં અરસપરસ મળવાનું અને પ્રીતિભોજન / Meet & Greet followed by Priti Bhojan
પ્રીતિભોજન / Priti Bhojan:બપોરના ૧.૩૦ વાગ્યાથી ૪.૦૦ વાગ્યા સુધીના સમય દરમ્યાન / 1:30 PM to 4:00 PM
(ખાસ નોંધ: બપોરના ૪.૦૦ વાગ્યા પછી પ્રીતિભોજન બંધ રાખવામાં આવશે. / Note: Closes strictly at 4:00 PM.)
Priti Bhojan Thali

ખાસ વિનંતી: સંસ્થા યોજિત આ પ્રીતિભોજનના સ્વેચ્છાના ફાળામાં આપનો અપૂર્વ સહકાર આપવા નમ્ર નિવેદન છે.
Special Request: We humbly request your generous support towards the voluntary fund for this event.

ખાસ નોંધ /
Special Note:
પ્રીતિભોજનમાં જમવા આવનારની સંખ્યા અગાઉથી તા. ૨૦.૦૯.૨૦૨૬ સુધીમાં ટેલિફોન કરીને કન્વીનરને જણાવી દેવા વિનંતી છે જેથી કેટરરને જમણવાર માટે કેટલી સંખ્યાનો ઓર્ડર આપવો, જેથી બગાડ ન થાય, તે કાર્યકરો નક્કી કરી શકે તે જ મુખ્ય હેતુ છે.
Please inform the convener by telephone by 20th Sept 2026 with your attendee numbers. This is essential to place exact catering orders and avoid food waste.
કન્વીનર /
Convener:
Mr. Dipak Sheth
78 Longthornton Road
London SW16 5QF
Tel: 020 8241 0625
Ms. Raksha Shah
69 Pretoria Road
London SW16 6RL
Tel: 07947 833 970
Mr. Sailesh Khanderia
68 Merrion Avnue
Stanmore HA7 4RU
Tel: 07946 304 327